ભારતીય રેસલર પ્રિયા મલિકએ
Aastha Magazine
ભારતીય રેસલર પ્રિયા મલિકએ
આંતરરાષ્ટ્રીય

ભારતીય રેસલર પ્રિયા મલિકએ ઈંટરનેશનલ લેવલ નામ રોશન કર્યુ.

હંગરી (Hungry) માં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેંપિયનશિપ (World Wrestling Championship) માં ગોલ્ડ મેડલ
મીરાબાઈ પછી પ્રિયાએ જોવાયુ જોર એક દિવસ પહેલા ભારતની એક દીકરી મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) ના વેટલિફ્ટિંગ (Weightlifting) ઈવેંટમાં સિલ્વર મેડલ જીત્યો અને દરેક હિંદુસ્થાનીઓનો માથુ ગર્વથી ઉંચો કરી નાખ્યુ. હવે પ્રિયા મલિક (Priya Malik) રેસલિંગ (Wrestling) માં તેમનો જોર જોવાયું.વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં ભારતે મોટી સફળતા મેળવી છે. હંગેરીમાં યોજાનારી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા રેસલર પ્રિયા મલિકે મહિલા 75 કિલો વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિયાએ બેલારુસની રેસલરને 5-0થી હરાવીને વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

Related posts

અમેરિકાએ H-1B, L-1 વીઝા નિયમોમાં કર્યો મોટો ફેરફાર

aasthamagazine

ભારતીય હદમાં 10 પાકિસ્તાની પ્રવેશી રહ્યા હતા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

Speed News – 30/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/02/2022

aasthamagazine

Leave a Comment