મુંબઈ વરસાદની તબાહી 20 લોકોના મોત
Aastha Magazine
મુંબઈ વરસાદની તબાહી 20 લોકોના મોત
કરન્ટ ન્યૂઝ

મુંબઈ વરસાદની તબાહી 20 લોકોના મોત

મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શનિવારની રાતથી મુંબઇમાં ભારે વરસાદ રવિવારની સવારથી પણ ચાલૂ જ છે, જેના કારણે વિનાશનો નજારો જોવા મળી રહ્યો દિવાલના પડવાથી બે અલગ અલગ આઘાતજનક અકસ્માતમાં 20 લોકોનાં મોત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતો અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં

દિવાલ ધરાશાયી થતાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારા વિચારો આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.

સાથે જ તેણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી દુર્ઘટનામાં મરનારને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50-50 હજાર રૂપિયાનો વળતર આપવાની જાહેરાત કરી છે.

આ સમયે મુંબઈની રોડ પર જળબંબાકાર છે તેમજ માયાનગરીની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન સેવા રોકાઈ ગઈ છે. મુંબઈનો સાયન રેલવે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો અને અનેક કલાકો સુધી વરસાદ પડવાના લીધે રેલવે સ્ટેશન પર બનેલા ટ્રેક પર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

આધ્ર પ્રદેશમાં પ્રલયથી 100થી વધુ ટ્રેનો રદ્દ

aasthamagazine

બે દિવસ ઠંડી રહેશે ત્યાર બાદ ક્રમશ ઘટાડો થશે

aasthamagazine

લોન ઈએમઆઈ પર ગ્રાહકોને રાહત નહીં મળે : રિઝર્વ બેન્ક

aasthamagazine

મહાનગરો ની ટ્રાફિક સમસ્યા

aasthamagazine

Leave a Comment