



૧૪ જુલાઈથી ઈન્ડિગોની દિલ્હી અને એર ઇન્ડિયાની દિલ્હી મુંબઈ ડેઇલી લાઇટ: ૧૫ જુલાઈથી સ્પાઇસ જેટની હવાઈ સેવાનો પણ પ્રારંભ
કોરોના ના સમયમાં રાજકોટથી અન્ય એરલાઇન્સ કંપનીઓની હવાઈ સેવા બધં કરવામાં આવી હતી જે આજે ફરીથી શ થઇ છે. ઈન્ડિગો દ્રારા રાજકોટ મુંબઈ અને મુંબઈ અને રાજકોટ માટે ની ફલાઇટ આજથી શ થઇ જતા પેસેન્જર્સને મોટી રાહત મળી છે.
રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોના ના કેસ વ્યાપક રીતે વધી જતાં થોડા સમય પૂરતી અન્ય ફલાઇટ બધં કરી દેવાઈ હતી, જે હવે ફરીથી શ થઈ ચૂકી છે આજે ઈન્ડિગો ની મુંબઈ અને રાજકોટ માટેની લાઇટ શ થતા પેસેન્જરો નું વેલકમ ઓથોરિટી દ્રારા કરવામાં આવ્યું હતું. ઈન્ડિગો દ્રારા એક સાહમાં ચાર દિવસ રાજકોટથી મુંબઈ માટેની લાઇટ ઉડાન ભરશે જેમાં સોમવાર બુધવાર શુક્રવાર અને રવિવાર એમ ચાર દિવસ સુધીની મુંબઈ માટેની હવાઈ સેવા ચાલુ રહે તે યારે ૧૪ જુલાઇથી રાજકોટ થી દિલ્હી અને દિલ્હીથી રાજકોટની હવાઇ સેવાનો પ્રારભં થવા જઇ રહ્યો છે.
એરલાઇન્સ કંપનીએ દિલ્હીની અઠવાડિયામાં ત્રણ દિવસ ફલાઇટ શ કરવાનો નિર્ણય લીધો છે જેમાં બુધવાર શુક્રવાર અને રવિવાર એમ ત્રણ દિવસ લાઇટ ઉડાન ભરશે. છેલ્લા થોડા દિવસથી કોરોના ની પરિસ્થિતિ હળવી થતાં એરટ્રાફિકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૧૪ તારીખથી ઈન્ડિગો ની દિલ્હી માટે ની લાઈટ અને એર ઇન્ડિયાની દરરોજ માટેની મુંબઈ અને દિલ્હી ની લાઇટ શ થશે. યારે ૧૫ જુલાઈથી સ્પાઇસ જેટ ની મુંબઈ અને દિલ્હી,ગોવા અને હૈદરાબાદ માટેની લાઇટ શ થશે.