પેટ્રોલ, ડીઝલ વઘુ મોંઘા
Aastha Magazine
પેટ્રોલ, ડીઝલ વઘુ મોંઘા
માર્કેટ પ્લસ

પેટ્રોલ, ડીઝલ વઘુ મોંઘા : સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારી માર

પેટ્રોલ, ડીઝલ આજે વઘુ મોંઘા થઈ ગયા. પેટ્રોલ આજે 35 પૈસા અને ડીઝલ 9 પૈસા મોંઘા થઈ ગયુ છે. દિલ્હીમાં ઈંડિયન ઓયલ પંપ પર પેટ્રોલ 100.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. દેશના બધા મોટા શહેરમાં પેટ્રોલની કિમંત 100 રૂપિયાને પાર પહોંચી ચુકી છે.કોલકાતામાં પેટ્રોલની કિંમત
100.23 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 100.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અન્ય બે મહાનગરો (ચેન્નઈ અને મુંબઇ) માં પેટ્રોલના ભાવ થોડા સમય પહેલા જ 100ને પાર પહોચી ચુક્યા છે.
મુંબઈમાં આ 29 મેના રોજ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર ગયો હતો. મુંબઈમાં પેટ્રોલની
કિમંત હવે 106.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિમંત આ મુજબ છે
મુંબઈમાં આજે પેટ્રોલ રૂ .106.59 અને ડીઝલ રૂ .97.18 પ્રતિ લિટર
કોલકાતામાં આજે પેટ્રોલ 100.62 રૂપિયા અને ડીઝલ 92.65 રૂપિયા પ્રતિ લિટર છે
ચેન્નઇમાં આજે પેટ્રોલ રૂ. 101.37 અને ડીઝલ રૂ
94.15 પ્રતિ લિટર
ભોપાલમાં આજે પેટ્રોલ રૂ. 108.88 અને ડીઝલ 98.40 રૂપિયા પ્રતિ લિટર છે
બેંગલુરુમાં આજે પેટ્રોલ રૂ .103.93 અને ડીઝલ રૂ 94.99
રૂપિયા પ્રતિ લિટર
પટણામાં પેટ્રોલ આજે રૂ. 102.79 અને ડીઝલ 95.14 રૂપિયા પ્રતિ લિટર છે
ચંદીગઢમાં આજે પેટ્રોલ 96.70 રૂપિયા અને ડીઝલ 89.25 રૂપિયા પ્રતિ લિટર છે
લખનૌમાં આજે પેટ્રોલ 96.67 રૂપિયા અને ડીઝલ 90.01 રૂપિયા પ્રતિ લિટર છે
રાંચીમાં આજે પેટ્રોલ 95.70 રૂપિયા અને ડીઝલ રૂ 94.58 પ્રતિ લિટર છે
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા 35 પૈસા થયો છે. તો ડીઝલનો ભાવ 96.48 પ્રતિ લિટર છે
ગાંધીનગરમાં પેટ્રોલની કિમંત 97.61 રૂપિયા અને ડીઝલ 96.74 રૂ. પ્રતિ લીટર છે.
રાજકોટમાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 97.19 રૂપિયા અને ડિઝલ 96.34 રૂપિયા પ્રતિ લીટર છે
વડોદરામાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 97.08 રૂપિયા અને ડિઝલ 96.21
રૂપિયા પ્રતિ લીટર છે
સુરતમાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 97.43
રૂપિયા અને ડિઝલ 96.58
રૂપિયા પ્રતિ લીટર છે

Related posts

યુક્રેન – રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધના કારણે ભારતીય શેર બજારની માઠી

aasthamagazine

રિલાયન્સના શેરોમાં રેકોર્ડ તેજી

aasthamagazine

સોના-ચાંદીના ભાવમા વધારો

aasthamagazine

સોનાના ભાવમાં ધીમી ચાલે વધારો થઈ રહ્યો છે

aasthamagazine

આ અઠવાડિયે 3 દિવસ બેંક રહેશે બંધ

aasthamagazine

રિલાયન્સ ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં

aasthamagazine

Leave a Comment