RBI : વિવિધ નિયમોના ભંગ બદલ : 14 બેન્કોને દંડ
Aastha Magazine
RBI : વિવિધ નિયમોના ભંગ બદલ : 14 બેન્કોને દંડ
રાષ્ટ્રીય

RBI : વિવિધ નિયમોના ભંગ બદલ : 14 બેન્કોને દંડ

રિઝર્વ બેન્કે બુધવારે સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બંધન બેન્ક સહિત 14 બેન્કો પર 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ 2 કરોડ રૂપિયાનો દંડ બેન્ક ઓફ બરોડા પર લાગ્યો છે. સ્ટેટ બેન્કને 50 લાખનો દંડ ફટકારાયો છે. વિવિધ નિયમોના ભંગ બદલ તથા NBFCને ધિરાણ આપવાના મુદ્દે કરાયેલા નિયમ ભંગ બદલ રિઝર્વ બેન્ક દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે કહ્યું કે બેન્કોના હિસાબ તપાસતા જણાયું કે DHFL અને તેની જૂથ કંપનીઓ સાથેના વ્યવહારમાં બેન્કોએ કેટલીક જોગવાઈનું પાલન કર્યું નહોતું. રિઝર્વ બેન્કે આ અગાઉ આ તમામ બેન્કોને શો કોઝ નોટિસ પાઠવી હતી. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યું છે કે આ દંડ જોગવાઈનું પાલન નહીં કરવા માટે છે. બેન્કો દ્વારા કરાયેલા વ્યવહારને કાયદેસરતા આપવાનો કોઈ હેતુ નથી.

બેન્ક રકમ રૂ.
બંધન બેન્ક 1.0 કરોડ
બેન્ક ઓફ બરોડા 2.0 કરોડ
બેન્ક ઓફ મહારાષ્ટ્ર 1.0 કરોડ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 1.0 કરોડ
ક્રેડિટ સ્યુઇસ એજી 1.0 કરોડ
ઇન્ડિયન બેન્ક 1.0 કરોડ
ઇન્ડસઇન્ડ બેન્ક 1.0 કરોડ
કર્ણાટકા બેન્ક 1.0 કરોડ
કરુર વૈશ્ય બેન્ક 1.0 કરોડ
પંજાબ એન્ડ સિંધ બેન્ક 1.0 કરોડ
સાઉથ ઇન્ડિયન બેન્ક 1.0 કરોડ
સ્ટેટ બેન્ક 0.50 લાખ
જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક 1.0 કરોડ
ઉત્કર્ષ સ્મોલ ફાઈ.બેન્ક 1.0 કરો

Related posts

PM મોદી પંજાબના સૌથી સંવેદનશીલ ઝોનમાં 20 મિનિટ ફસાયા

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

જમ્મુ અને કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મનાવશે રક્ષાબંધન

aasthamagazine

બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ જ હટાવી દેવાઈ

aasthamagazine

Leave a Comment