ગુજરાત : 15 જુલાઇ બાદ પડી શકે છે વરસાદ
Aastha Magazine
ગુજરાત : 15 જુલાઇ બાદ પડી શકે છે વરસાદ
ગુજરાત

ગુજરાત : 15 જુલાઇ બાદ પડી શકે છે વરસાદ

ગુજરાતમાં હજી પણ વરસાદ માટે રાહ જોવી પડશે. દરિયાઈકાંઠાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઉકળાટ રહેશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા રાજ્યમાં વરસાદની શકયતા નહીંવત છે. વાવણીલાયક વરસાદ માટે 15 જુલાઈ સુધી રાહ જોવી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે રાજ્યમાં 9 જૂલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે તેવું જણાવ્યું છે. જ્યારે 9 થી 15 જૂલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ થશે. આગામી 23 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે આ વખતે રાજ્યમાં જોઈએ એવો વરસાદ પડ્યો નતી જ્યારે રાજ્યમાં 29 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 140.1 MM જેટલો વરસાદ વરસી જવો જોઈતો હતો પરતું સિઝનનો 101 ટકા વરસાદ પડ્યો છે. તથા ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વરસાદ ઓછો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Related posts

8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 7 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે

aasthamagazine

રાજ્યમાં કમોસમી વરસાદ LRD-PSI ની ભરતી કસોટી મોકૂફ

aasthamagazine

હવે માત્ર 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ રહેશે અમલી

aasthamagazine

Morning News- Asthamagazine.news || 15-1-2022

aasthamagazine

જુનાગઢના સિંહો પર થશે પ્રાણીઓ માટેની કોરોના રસીની ટ્રાયલ

aasthamagazine

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

aasthamagazine

Leave a Comment