Aastha Magazine
પોલીસ વિભાગમાં થશે ફેરફાર
ગુજરાત

પોલીસ વિભાગમાં થશે ફેરફાર : બઢતી-બદલી

પોલીસ વિભાગમાં આ પણ મોટા પાયે ફેરફારો થશે. તેવા અહેવાલ સામે આવ્યા છે. ગૃહવિભાગ દ્વારા આગામી સપ્તાહે બઢતી-બદલી કરાશે. 12 SP, ASP, આઈજી સહિતના અધિકારીઓની બઢતી-બદલી કરવામાં આવશે. અધિકારીઓના નામની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

પોલીસ બેડમાં પણ બદલીના અહેવાલ અંગે મોટી ચર્ચા થઈ રહી ચે. આ બદલીમાં રાજ્યના પોલીસ કમિશ્નર પણ બદલાશે તેવી ચર્ચા થઈ રહી છે. આઇપીએસ પાંડિયન, મનોજ અગ્રવાલ, અજય તોમર, સંજીવ શ્રીવાસ્તવ, સંદીપસિંઘને નવી જવાબદારી મળે તેવી સંભાવના.

Related posts

36 કલાક સુધી 15 લાખથી વધુ રીક્ષાઓના પૈડાં થંભી જશે

aasthamagazine

Speed News 17/01/2022

aasthamagazine

રાજ્યના મુખ્યસચિવ તરીકે પંકજ કુમારે વિધિવત ચાર્જ સંભાળ્યો

aasthamagazine

ગુજરાત : નશીલા પદાર્થોની માહિતી આપનારને 2 લાખ સુધીના ઇનામ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

aasthamagazine

ગુજરાતમાં આગામી 3જી માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે

aasthamagazine

સલમાન ખાનને પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે આશ્રમના નિયમોનું પાલન કરવું પડશે

aasthamagazine

Leave a Comment