



કોરોના સંક્રમણ કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 8 અને 22 જુલાઈથી બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા યોજાશે. જેમાં સ્નાતક, અનુસ્નાતકના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજિત 29 હજાર 914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે