Aastha Magazine
રથયાત્રા અંગે સરકાર બનાવી રહી છે એક્શન પ્લાન
અમદાવાદ

રથયાત્રા અંગે સરકાર બનાવી રહી છે એક્શન પ્લાન

ગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની હવે બસ ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કર્યો પરંતુ સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણનો ડર ન રહે. બીજો એક્શન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરાય અને ત્રીજો એક્શન પ્લાન જો સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે. જોકે મંદિર ટ્રસ્ટે અત્યારે તૈયારીઓ આરંભી દીધી છે. મંદિરમાં લોકો મગનો પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે સાથે જ દોઢસો જેટલા ખલાસીઓ વેક્સિનેશન સાથે રથયાત્રામાં ખેંચવા માટે જોડાય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે

Related posts

અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી હાડ થીજવતી ઠંડી

aasthamagazine

Speed News – 22/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 01/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

Leave a Comment