



ગુજરાતમાં 8 જુલાઈ બાદ ચોમાસુ ફરી સક્રિય થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હદજુ 88 ટકા વરસાદ થવાનો બાકી છે. 1 જુનથી શરૂ થયેલ ચોમાસુ 12 જુન સુધી દેશના 80 ટકા ભાગોમાં પહોંચી જશે, 18 જુન સુધી જમ્મુ કાશ્મીર, લદાખ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ અને કેરળને છોડીને આખા દેશમાં મુશળધાર વરસાદ થયો. રસીકરણ: ગુજરાતમાં 41 ટકા લોકોને મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ દેશમાં 18 દિવસમાં સામાન્યથી 41 ટકા વધારે વરસાદ થયો. એવું લાગવા માંડ્યું કે આ વર્ષો ચોમાસુ તબાહી મચાવશે. પરંતુ પછીના 12 દિવસમાં સ્થિતિ બદલાઇ હતી. ઉલ્લેખનિય છેકે જુનમાં 188.5 સેમી વરસાદ થયો જે દરવર્ષ કરતા 13 ટકા વધારે છે.