



રાજ્યમાં કોરોના થાક્યો :નવા 122 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 352 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 3 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 10.048 થયો : કુલ 8.09.201 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે 3.77.439 લોકોનું રસીકરણ કરાયું
સુરતમાં 24 કેસ, વડોદરામાં 21 કેસ,અમદાવાદમાં 19 કેસ, રાજકોટમાં 10 કેસ,જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં 5 કેસ,ગીર સોમનાથ, કચ્છ અને વલસાડમાં 4-4 કેસ, ગાંધીનગર અને પોરબંદરમાં 3-3 કેસ નોંધાયા : હાલમાં 3883 એક્ટિવ કેસ