Aastha Magazine
RTE- રાઈટ ટુ એજ્યુકેશન
એજ્યુકેશન

RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી

RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા.

RTE યોજનામાટે જરૂરી પુરાવા-
• બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
• બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ
• બાળક ના 2 ફોટા
• બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો
• બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ
• બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો
• બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર
• બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટ www.rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ખાસનોંધ-
• અરજી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
• દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
• લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ.
• RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લિંક ક્લિક કરવાથી મળી જશે.
https://rte.orpgujarat.com/

Related posts

શાળાઓ કોરોના ગાઈડલાઈન પાલન છે કે નહીં તેનું ચેકિંગ કરશે

aasthamagazine

કોરોનાના ડર વચ્ચે ધો. 6થી 8ના વર્ગ શરૂ થશે

aasthamagazine

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન-ગ્રેસીંગ માર્કથી ‘પાસ’ કરાશે

aasthamagazine

આત્મીય યુનિવર્સિટી : બારસો કન્યાઓને સમૃધ્ધિ યોજનાનાં એકાઉન્ટ ખોલાવી આપ્યાં

aasthamagazine

NEET પરીક્ષા પદ્ધતિમાં ફેરફારઃ ચાર વિષયોમાં કુલ ૨૦૦ પ્રશ્નો

aasthamagazine

NEET 2021: NEET પરીક્ષાની તારીખો છેવટે જાહેર કરવામાં આવી

aasthamagazine

Leave a Comment